Photo by Designecologist from Pexels Hello dear ones. To this note today let's breath and dive into a thought of being YOU. Yes, I am talking about being yourself. Though due to pandemic,we are all paused at one point of our lives but yet it seems as if time is flying. None of us are able to remember the dates or the days we are living because we are all moving slowly in a fast paced time. Aren't we? In this US( U and me) time are you feeling special? Are you feeling yourself? How will you define this word, "being special"? Let's brief it. Once upon a time in an inspirational living podcast: The best of Rumi: The wisdom of love,he says: Only the soul knows what love is. What matters is how quickly you do what your soul wants. My soul is racing ahead of me. It says, “The body is too slow for me – I am going.” Pinterest.com Every human kind seeks the touch of spirit in their body and every one of us will sprout what is planted in our soul
Hii friends. આજે આ વર્ડ સાંભળીને લવર્સ નાં કાન એકદમ થીજ ચમકી ઉઠયા હશે. હેને??? સાથે પેલી કહેવત પણ યાદ આવી ગઈ હશે, " મારું મારા બાપનું તારું મારું સહિયારું. " istockphoto.com હાં. હસવાની વાત તો છે પણ આજકાલ ના પ્રેમી પંખીડાં માટે નો આ ધગધગતો ટોપિક પણ છે, પછી એ પ્રેમી પરણેલા હોય કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય. ઘણાં ખરાં ડાયલૉગ પણ મન માં આવશે — " તું છેને પેલાથી દૂર રેહજે, એ એક નંબર નો ઠરકી માણસ છેે." અથવા " તું પેલી જોડે શું કરે છે? તને ખબર છે એણે હમણાંજ મારા બેસ્ટી ને પોતાના પ્રેમ માં ફસાવ્યો. બિચારો ખુબ પૈસાવાળો છે તો હવે એના પૈસા લુંટસે. તું એની વાત માં નાં આવતો." હાં આવા રોજના જાણે કેટલાંય વાક્યો કહેતા હશું જેનો એક પળ માત્ર નો પણ વિચાર નથી કરતાં. આવા વાક્યો ના અનુવાદ દર એક એ વ્યક્તિ સાથે કરીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. માબાપ, મિત્રો,ભાઈ બહેન કે પછી husband wife કોઈપણ ને તમે શંકા વ્યક્ત કરી જ હશે. નક્કી એકવાર તો થયું જ હશે કે આ વ્યક્તિ તો મારું છે તો મારું રેહશે ને?? એ કોઈ નવી વ્યક્તિ નાં આવાથી બદલાઇ જશે તો? મારાથી દુર થઈ જશે તો?આવા મનઘડત સવા